મોરબીના વતની ઉત્તમ લાલજીભાઈ ઉઘરેજાએ એમબીબીએસનો અભ્યાસ પુર્ણ કરતાં તેમને ડૉ.ની પદવી એનાયત કરાઈ

મોરબી: મુળ દેરાળા ગામનાં વતની અને હાલ મોરબી રહેતાં ઉત્તમ લાલજીભાઈ ઉઘરેજાએ એમબીબીએસનો અભ્યાસ પુર્ણ કરતાં તેમને ડૉ. ની પદવી એનાયત કરવામાં આવી હતી. અને ઉધરેજા પરીવારનું ગૌરવ વધાર્યું હતું.

પાટણમાં આવેલી ધારપુર મેડિકલ કોલેજ માં 2017 ની બેચના એમબીબીએસમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનું એમબીબીએસનો અભ્યાસ પુણ થતા હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કન્વેસન હોલ ખાતે પદવીદાન સમારોહ યોજાયો હતો. જેમાં 120 એમબીબીએસના વિદ્યાર્થીઓને મહેમાનોના હસ્તે ડોક્ટરની પદવી એનાયત કરવામાં આવી હતી.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img