અંબાજી શક્તિપીઠ મંદિરમાં મોહનથાળ વેચવાના નિર્ણયથી મોરબી જીલ્લા હિન્દુ યુવા વાહિનીએ હર્ષની લાગણી અનુભવી

મોરબી: મોરબી જિલ્લા હિન્દુ યુવા વાહીની દ્વારા આજે તારીખ 16-03- 2023 ગુરુવાર રામ મહેલ મંદિર દરબારગઢ મહા આરતી કરવામાં આવી હતી અંબાજી શક્તિપીઠ મંદિરમાં મોહનથાળ વેચવાના નિર્ણયથી મોરબી હિન્દુ યુવા વાહિનીએ હર્ષ હની લાગણી અનુભવી છી અને પ્રજાલક્ષી નિર્ણયનો આવકાર્યો છે.

જેમાં હિન્દુ યુવા વાહીની જિલ્લા પ્રમુખ કેબી બોરીચા વિજયભાઈ કુંભારવાડીયા, જિલ્લા ઉપાધ્યક્ષ વિવેકભાઈ પટેલ, જિલ્લા ઉપાધ્યક્ષ ઇશ્વરભાઇ કંજારિયા, મોરબી જિલ્લા ઉપાધ્યક્ષ જીતુભાઈ ચાવડા, મોરબી જિલ્લા મંત્રી વિક્રમભાઈ શેઠ, મોરબી જિલ્લા ઉપાધ્યક્ષ જયદીપભાઇ રાયચંદભાઈ સોઢીયા, કાર્યકારી ઉપાધ્યક્ષ ચેતનભાઇ ચંદ્રકાંતભાઈ પાટડીયા, અધ્યક્ષ પંકજભાઈ નકુમ, ઉપાધ્યક્ષ જગદીશભાઈ રાઠોડ, ઉપાધ્યક્ષ જીતુભાઈ શેતા, ઉપાધ્યક્ષ ગૌરાંગભાઈ દવે, મોરબી શહેર મંત્રી પ્રકાશભાઈ પૈઝા, મોરબી શહેર ઉપમંત્રી રાજુભાઈ ડીજે, મોરબી ઉપાધ્યક્ષ મંત્રી મનીષભાઈ ઠાકોર, વીસીપરા ઉપમંત્રી નિલેશભાઈ ડાંગર, સનીભાઈ રતિલાલ કલોલા કાર્યકારી ઉપધ્યક્ષ, વિક્રમભાઈ ભગવાનભાઈ ડાંગર કાર્યકારી ઉપધ્યક્ષ મોરબી, અનિલભાઈ અસવાદ કાર્યકારી, પ્રફુલભાઈ ડાંગર અધ્યક્ષ, વૈભવભાઈ પટેલ ઉપાધ્યક્ષ, પાર્થભાઈ પટેલ ઉપાધ્યક્ષ,ભાવેશભાઈ કુંભારવાડીયા.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img