ગંગા સ્વરૂપ સહાય સમિતિ દ્વારા બે ગરીબ પરિવાર ની બહેનોને સ્વરોજગારી માટે સીવણ સંચા આપવામાં આવ્યા

ગત તા. 23/04/2023 ને રવિવાર અને ગણેશ ચતુર્થીના પાવન પર્વે ગંગા સ્વરૂપ સહાય સમિતિ દ્વારા બે ગરીબ પરિવાર ની બહેનોને પોતાની સ્વરોજગારી માટે સીવણ સંચા આપવામાં આવ્યા

અને સાથોસાથ તેમને સીવણ કેન્દ્ર ચલાવવું હોય તો સહકાર આપવામાં આવશે તેવી ખાતરી પણ આપવામાં આવી હતી.

આ સિલાય મશીન ભેટ આપવા માંગંગા સ્વરૂપ સહાય સમિતિના પ્રમુખ દેવકરણભાઈ આદ્રોજા ના માર્ગદર્શન હેઠળ આ સમિતિના સભ્યો ટી સી ફૂલતરિયા અને વિનુભાઈ ભટ્ટ તથાસિવણ કેન્દ્રના સંચાલિકા હેતલબેન ની હાજરીમાં આપવામાં આવ્યા હતા.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img