Thursday, May 21, 2026

ટંકારામાં વર્લી મટકાનો જુગાર રમતા એક ઝડપાયો

ટંકારા: ટંકારાના ઉગમણા નાકા નજીક વર્લી મટકાનો જુગાર રમતા એક ઈસમને ટંકારા પોલીસે ઝડપી પાડયો છે.

મળતી માહિતી મુજબ ટંકારાના ઉગમણા નાકા નજીક વર્લી ફીચરનો જુગાર રમી રમાડતો આરોપી દીપકભાઈ દેવચંદભાઈ દંતેસરીયા (ઉ.વ.૪૦) રહે. ટંકારા મેઇન બજાર તા. ટંકારા વાળા ને રોકડ રકમ રૂ. ૭૯૦ના મુદ્દામાલ સાથે ટંકારા પોલીસે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img