નવયુગ કોલેજના ગર્લ્સ NCC કેડેટ્સ દ્વારા વિશ્વ તમાકુ નિષેધ દિવસની ઉજવણી કરાઈ

NCC રાજકોટ ગર્લ્સ બટાલીયન અને નવયુગ કોલેજ ના ગર્લ્સ NCC કેડેટ્સ દ્વારા વિશ્વ તમાકુ નિષેધ દિવસની ઉજવણીના ભાગ રૂપે નારા સાથે રેલીનું આયોજન કરાયું હતું.


વિશ્વમાં તમાકુ અને તેની બનાવટો ના સેવનથી કેન્સર અને અન્ય રોગોનું પ્રમાણ ખુબ વધી રહ્યું છે ત્યારે લોકોને તમાકુના સેવન થી થતા રોગો અને આડઅસરો થી વાકેફ કરવા આ આયોજન કરાયું હતું.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img