મોરબીના કારિયા સોસાયટી માં જાહેરમાં જુગાર રમતા ચાર પત્તાપ્રેમીઓ ઝડપાયા

મોરબી સીટી એ ડિવીઝન પોલીસે મોરબી વાવડીરોડ કારીયા સોસાયટી મેઇનરોડ ઉપર જાહેરમાં જુગાર રમતા આરોપીઓ ભગવાનજીભાઇ ટીડાભાઇ ટોયટા, રોહીતભાઇ નારણભાઇ બાંભવા, કેવલભાઇ જયંતીભાઇ ભલસોડ, યોગેશભાઇ જીતેન્દ્રગીરી ગૌસ્વામી જુગાર રમતા રોકડા રૂપીયા ૧૨,૮૭૦ સાથે ઝડપી લીધા હતા.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img