મોરબીના કોયલી ગામે યુવાને ઝેરી દવા ગટગટાવી

મોરબી: મોરબી તાલુકાના કોયલી ગામે ઝેરી દવા પી જતા યુવકનુ સારવાર દરમ્યાન મોત નિપજ્યું હોવાનું જાણવા મળ્યું હતું.

મળતી માહિતી મુજબ ગોવિદભાઈ જેસીગભાઈ જખાણીયા ઉ.વ.૩૦ રહે. કોયલી ગામ વાડી વિસ્તાર  મોરબી વાળા ગત. ૩૦-૦૧-૨૦૨૩ ના રોજ કોઇપણ વખતે કોઈ કારણોસર ઝેરી દવા પી જતા સારવાર અર્થે મોરબીની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરેલ હોય જેઓનું ચાલુ સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img