મોરબીમાં કુબેર ટોકીઝ પાછળ ધાર પરથી ઈંગ્લીશ દારૂની બે બોટલ સાથે એક ઝડપાયો

મોરબી: મોરબીમાં કુબેર ટોકીઝ પાછળ ધાર ઉપર ઈંગ્લીશ દારૂની બે બોટલ સાથે એક ઈસમને મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ઝડપી પાડયો છે.

મળતી માહિતી મુજબ મોરબીમાં કુબેર ટોકીઝ પાછળ ધાર ઉપર આરોપી જગદીશભાઇ રમેશભાઈ પાટડીયા રહે. કુબેર ટોકીઝ પાછળ, ધાર ઉપર મોરબી -૨ વાળાએ પોતાના કબ્જામાં વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ ઈંગ્લીશ દારૂની બોટલ નંગ -૨ કિં રૂ. ૭૫૦ ના મુદ્દામાલ સાથે મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img