મોરબીમાં રંગપર બેલા નજીક સીરામીક ફેકટરીના પાણીના ટાંકામાં પડી જતા મહિલાનું મોત

મોરબી : મોરબી તાલુકાના રંગપર બેલા ગામની સીમમાં આવેલ ફેકટરીમાં પાણીના ટાંકામાં પડી જતા પરિણીતાનું મોત થયું છે જે બનાવ મામલે મોરબી તાલુકા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે

મોરબી તાલુકાના રંગપર બેલા નજીક આવેલ ફ્લોરીશ સીરામીક ફેકટરીના પાણીના ટાંકામાં ડૂબી જતા પુનમબેન પ્રેમજીભાઇ કમલ ઉ.26 નામની પરિણીતાનું મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img