Thursday, June 13, 2024

મોરબીમાં 30 બીયર ટીન સાથે એક મહિલા ઝડપાઇ

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_img

મોરબી: મોરબી – નવલખી રોડ લાયન્સનગર શીવઆરાધના એપાર્ટમેન્ટ બ્લોક નં -૧૬ માં બીયર ટીન નંગ -૩૦ સાથે એક મહિલાને મોરબી સીટી બી ડીવીજન પોલીસે ઝડપી પાડી છે.

મળતી માહિતી મુજબ મોરબી – નવલખી રોડ લાયન્સનગર શીવઆરાધના એપાર્ટમેન્ટ બ્લોક નં -૧૬ માં રહેતી મરીયમબેન ઉર્ફે પીંકીબેન નજીરભાઈ જામ એ વેચાણ કરવાના ઈરાદાથી પોતાના કબ્જામાં રાખેલ બિયર ટીન નંગ -૩૦ કિં રૂ. ૩૦૦૦ ના મુદ્દામાલ સાથે રેઇડ દરમ્યાન મોરબી સિટી બી ડિવીજન પોલીસે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર