મોરબી: કોરોનાના કેસમાં સતત વધારો, આજે કોરોનાના નવા 23 કેસ નોંધાયા

એક્ટીવ કેસનોની સંખ્યાનો આંક  વધીને 61 થયો

મોરબી: મોરબી જીલ્લામાં કોરોના કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે કોરોના હાઈ જંપ મારી રહ્યો છે જેમાં આજે એક દિવસમાં નવા ૨૩ કેસ

આજના નવા કેસોમાં મોરબી તાલુકાના ૨૧ કેસ જેમાં ૧૩ ગ્રામ્ય અને ૦૮ શહેરી વિસ્તારમાં જયારે વાંકાનેરનો ૦૧ અને માળિયા તાલુકાનો ૦૧-૦૧ કેસ ગ્રામ્ય પંથકમાં મળીને નવા ૨૩ કેસ નોંધાયા છે સતત ત્રણ દિવસથી કોરોના કેસોમાં વધારો થતા એક્ટીવ કેસનો આંક ૬૧ પર પહોંચી ગયો છે માત્ર ત્રણ દિવસના સમયગાળામાં ૫૮ નવા કેસો નોંધાઈ ચુક્યા છે જેથી નાગરિકોને વધુ તકેદારી રાખવા આરોગ્ય તંત્રએ અપીલ કરી છે

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img