મોરબી: ત્રાજપર ચોકડી નજીક જુગાર રમતા ત્રણ પત્તાપ્રેમીઓ ઝડપાયા 

મોરબી: મોરબીમા ત્રાજપર ચોકડી નજીક આવેલા આઇ.ઓ.સી. પેટ્રોલપંપ પાછળના ભાગે આવેલ ખુલ્લા મેદાનમાં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા ત્રણ ઈસમોને મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ઝડપી પાડયા છે.

મળતી માહિતી મુજબ મોરબીમા ત્રાજપર ચોકડી નજીક આવેલા આઇ.ઓ.સી. પેટ્રોલપંપ પાછળના ભાગે આવેલ ખુલ્લા મેદાનમાં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા આરોપી પ્રવિણભાઈ રાજેશભાઈ હમીરપરા, ગાંડુભાઈ નારણભાઈ ટીડાણી, અરવિંદભાઇ બાબુભાઈ કુંવરીયા રહે. બધા ત્રાજપર ખારી મોરબી વાળાને રોકડ રકમ રૂ.૧૪,૭૬૦ ના મુદ્દામાલ સાથે મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img