મોરબી: વધુ બે પી.એસ.આઈ.ની જિલ્લામાં આંતરિક બદલી કરાઈ

મોરબી: રાજકોટ રેન્જ આઈ.જી આજે મોરબી જિલ્લાની મુલાકતે આવ્યા બાદ પોલીસ કર્મચારીઓ ની આંતરિક બદલીઓ કરાઈ

વધુ બે પી.એસ.આઈ.ની જિલ્લામાં આંતરિક બદલી કરાઈ

મળતી માહિતિ મુજબ જિલ્લામાં વધુ બે પી.એસ.આઈ ની બદલી કરવામાં આવી તેમજ તાત્કાલિક ફરજ પરના સ્થળે હાજર રહેવાનું જણાવ્યું હતું.

જિલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠી દ્વારા કંટ્રોલ રૂમ માં ફરજ બજાવતા બી.પી સોનારા ને વાંકાનેર તાલુકામાં તેમજ વી આર સોનારા ને વાંકાનેર તાલુકા માંથી લીવ રિઝર્વ માં મુકવામાં આવ્યા

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img