વેગડવાવ ફાટક પાસે રેતી ચોરી ભરેલ ડમફરને ઝડપી લેતી હળવદ પોલિસ

હળવદ ની બ્રાહ્મણી નદીમાં ચાલતા ગેર કાયદેસર રેતીના ધંધા પર પોલીસે  તપાસ કરી ડમફર ઝડપી લીધું હતું.

હળવદ ની બ્રાહ્મણી નદીમાં રેતી નો ધધો બેફામ બન્યો છે જેમાં ખાસ તો નંબર પ્લેટ વિનાના પણ ડમફર દોડી રહ્યા છે જેના પર પોલીસે દરોડા પાડી હળવદ ફાટક પાસે પાસે એક જ ડમફર જીજે 36વી 6038 ઝડપી મુદ્દામાલ કબજે કર્યો હતો અને પીઆઇ કે.જે માથુકિયા એ પકડાયેલ ટ્રક ચાલક સામે કાર્યવાહી કરી હતી ખાસ તો મુખ્ય વાત એ છે કે રેતીના અનેક ટ્રકો ચાલી રહ્યો હોવા છતા પોલિસ તંત્ર ને માત્ર એક જ ડમફર હાથે લાગ્યું તેવા પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે આથી રેતી ચોરીના ધંધા પર કાયદેસર કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉભી થઇ રહી છે.

રવિ પરીખ હળવદ

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img