Sunday, May 24, 2026

હળવદ: ખારીવાડી ખાતે રહેણાંક મકાનમાંથી ઈંગ્લીશ દારૂની આઠ બોટલ સાથે એક ઝડપાયો

હળવદ: હળવદમાં ખારીવાડી ખાતે રહેણાંક મકાનમાંથી ઈંગ્લીશ દારૂની આઠ બોટલ સાથે એક ઈસમને હળવદ પોલીસે ઝડપી પાડયો છે.

મળતી માહિતી મુજબ હળવદમાં ખારીવાડી ખાતે રહેતા આરોપી જયદીપભાઈ ઉર્ફે જયેશભાઇ ચંદુભાઈ કણઝારીયા (ઉ.વ.૨૨) એ પોતાના કબ્જા ભોગવટા વાળા રહેણાંક મકાનમાં વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ ઈંગ્લીશ દારૂની બોટલ નંગ -૮ કિં રૂ.૨૪૦૦ નાં મુદામાલ સાથે હળવદ પોલીસે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img