Monday, May 20, 2024

ગુજરાતમાં કોરોનાનો ફૂંફાડો : એક વર્ષ બાદ ફરીથી 50 કરતાં વધુ કેસ નોંધાયા

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_img

સમગ્ર ગુજરાતમાં કોરોના વાયરસે ફરીથી માથું ઊંચક્યું છે, એક વર્ષ બાદ ફરીથી 50 કરતાં વધુ કેસ સામે આવતા આરોગ્ય વિભાગ હરકતમાં આવી ગયો છે. તેમજ તમામ અધિકારીઓ જાહેર જનતાને સ્વાસ્થ્યની તકેદારી લેવા માટે તેમજ નજીવા લક્ષણ દેખાય તો પણ સારવાર લેવા માટે સલાહ આપી રહ્યા છે.

આજે રાજ્યમાં કોરોના વાયરસના કુલ 58 કેસ નોંધાયા છે. તો બીજી તરફ, 23 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. હાલ ગુજરાતમાં કોરોના વાયરસના કુલ 268 એક્ટિવ કેસ છે.જ્યારે કોરોના વાયરસથી અત્યાર સુધીમાં કુલ 11,047 દર્દીના મોત નીપજ્યા છે. તો 12 લાખથી વધુ દર્દી સાજા થઈને ઘરે પરત ફર્યા છે

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર