ચાંચાવદરડા નજીક અજાણ્યા વાહન હડફેટે આધેડનું મોત

માળીયા : ચાંચાવદરડા ગામના પાટીયા નજીક અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા આધેડનું મૃત્યુ નિપજતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

માળીયા તાલુકાના ચાંચાવદરડા ગામના પાટીયા નજીક અજાણ્યા વાહન ચાલકે કાંતિભાઇ દેવજીભાઇ મુછડીયા ઉ.50ને હડફેટે લઈ ગંભીર ઇજાઓ પહોચાડતા મૃત્યુ નીપજ્યું હતું. ઘટના અંગે મૃતકના સગા સોઢુભાઇ ભીમાભાઇ મુછડીયાએ અકસ્માત સર્જી નાસી ગયેલા વાહન ચાલક વિરુદ્ધ ગુન્હો નોંધાવતા માળીયા પોલીસે વિધિવત ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img