ટંકારાના લજાઈ PHC હેઠળ વિશ્વ મેલેરિયા દિવસ નિમિત્તે હડમતિયા તેમજ લજાઈ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને મચ્છરથી થતા રોગો વિશે જાગૃત કરાયાં 

ટંકારા: ટંકારા તાલુકાના લજાઈ તેમજ હડમતિયા ગામની પ્રાથમિક શાળાઓમાં ગપ્પી માછલીઓ મુકવામાં આવી.

આ પ્રસંગે મેલેરિયા ટેકનિકલ સુપરવાઈઝર પ્રવિણભાઈ વાડોતરીયા, લજાઈ MPHS મનસુખભાઈ મસોત તેમજ હડમતિયા હેલ્થ એન્ડ વેલનેશ સેન્ટરનાં MPHW ઈસ્માઈલભાઈ કડીવાર, CHO તઝમીનબેન ગઢવાળા, હડમતિયા હેલ્થ એન્ડ વેલનેશ સેન્ટરના આરોગ્ય સંજીવની સમિતિના સદસ્ય રમેશભાઈ ખાખરીયા, આયુષ MO અલ્પાબેન, લજાઈ PHC ના મેડિકલ ઓફિસર ભાસ્કર વિરસોડીયા, MPHS મનસુખભાઈ મોસત FHW પુજાબેન, હડમતિયા કુમાર શાળાના આચાર્ય નરેન્દ્રભાઈ ધાનજા, રમઝુભાઈ ભરવાડ હાજર રહ્યા હતા.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img