ટંકારાની લતિપર ચોકડી નજીક દારૂની બોટલ સાથે એક ઝડપાયો

મોરબી : ટંકારા લતીપર ચોકડી નજીક જીજે 36 એબી 4772 બાઇક પસાર થઈ રહ્યું હતું તેને રોકી ચેક કરવામાં આવતા બાઇક ચાલક પાસેથી એક બોટલ દારૂ મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે બાઈક સાથે સોહીલ લીયાકતભાઇ ઉમરાણી ( ઉ.વ .26) રહે મઢડા વાળી શેરી ટંકારા વાળાને ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ ગુન્હો નોંધ્યો હતો.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img