Wednesday, May 8, 2024

ટંકારા: શ્રી મેઘપર ઝાલા પ્રાથમિક શાળામાં વિજ્ઞાન દિવસની ઉજવણી કરાઇ 

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_img

ટંકારા: ટંકારા તાલુકાના શ્રી મેઘપર ઝાલા પ્રાથમિક શાળામાં વિજ્ઞાન દિવસની ભવ્ય ઉજવણી. વૈજ્ઞાનિકોના જીવન દર્શન અને વિજ્ઞાનના પ્રયોગો દ્વારા ઉજવણી કરવામાં આવી અને બાળકોને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા.

ઘણા વર્ષો પહેલા ભારતીય વૈજ્ઞાનિક ડો. રમણ સિંહ દ્વારા 28 ફેબ્રુઆરીના રોજ રામન ઇફેક્ટની શોધ કરવામાં આવી હતી, આ દિવસને યાદગાર બનાવવા માટે, દર વર્ષે 28 ફેબ્રુઆરીને વિજ્ઞાન દિવસ તરીકે ઉજવવાનું નકકી કરવામાં આવ્યુ, અને ત્યારથી, આપણે 28 ફેબ્રુઆરીને રાષ્ટ્રીય વિજ્ઞાન તરીકે ઉજવીએ છીએ. ત્યારે આજે 28 ફેબ્રુઆરીએ શ્રી મેઘપર ઝાલા પ્રાથમિક શાળા ખાતે વિજ્ઞાન દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી. તેમજ વૈજ્ઞાનિકોના જીવન દર્શન અને વિજ્ઞાનના પ્રયોગો દ્વારા ઉજવણી કરવામાં આવી અને બાળકોને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર