બે બિયરના ડબલા સાથે યુવાન પકડાયો

મોરબી તાલુકા પોલીસે ટીંબડી પાટીયા પાસેથી અજયભાઇ કુંવરજીભાઇ વિકાણી, રહે. કુબેર ટોકીઝ પાછળ મફતીયાપરા વાળાને પાસ પરમીટ કે આધાર વગર કીંગફીશર સુપર સ્ટ્રોંગ બિયરના બે ડબલા કિંમત રૂપિયા 200 સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ હેઠળ કાર્યવાહી કરી હતી.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img