માળિયાના વવાણીયા ગામના તળાવ નજીક વર્લી મટકાનો જુગાર રમતા એક ઝડપાયો

માળીયા: માળિયા (મી) તાલુકાના વવાણીયા ગામના તળાવ નજીક વર્લી ફીચરનો જુગાર રમી રમાડતા એક ઈસમને માળિયા (મી) પોલીસે ઝડપી પાડયો છે.

મળતી માહિતી મુજબ માળિયા (મી) તાલુકાના વવાણીયા ગામના તળાવ નજીક વર્લી ફીચરનો જુગાર રમી રમાડતો આરોપી દોસમામદભાઈ મહંમદભાઇ કટીયા (ઉ.વ.૫૦) રહે. વાડા વિસ્તાર જુના રેલ્વે સ્ટેશન પાસે તા. માળીયા (મી) વાળાને રોકડ રકમ રૂ.૫૦૦ ના મુદામાલ સાથે માળિયા (મી) પોલીસે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img