મોરબીના જાંબુડીયા ગામેથી ઈંગ્લીશ દારૂની બોટલ સાથે એક ઝડપાયો

મોરબી: મોરબી તાલુકાના જાંબુડીયા ગામની સીમમાં જીલાણી હોટલ પાછળથી ઈંગ્લીશ દારૂની બોટલ સાથે એક ઈસમને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયો છે.

મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના જાંબુડીયા ગામની સીમમાં જીલાણી હોટલ પાછળ આરોપી સિયારામ પાંચારામ ચૌધરી (ઉ.વ.૩૫) રહે. બડગાંવ તા. મેડતા.જી. નાગોર, રાજસ્થાન વાળાને ઈંગ્લીશ દારૂની બોટલ નંગ -૧ કિં રૂ. ૪૦૦ ના મુદ્દામાલ સાથે મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img