મોરબીના થોરાળા ગામના પાટીયા નજીકથી ઈંગ્લીશ દારૂની પાંચ બોટલ સાથે એક ઝડપાયો

મોરબી: મોરબી તાલુકાના થોરાળા ગામના પાટીયા નજીકથી ઈંગ્લીશ દારૂની પાંચ બોટલ સાથે એક ઈસમને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયો છે.

મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના થોરાળા ગામના પાટીયા નજીક આરોપી જગમલભાઈ ભગવાનજીભાઈ ધોળકિયા ઉ.વ.૨૯ રહે. રાજપર ગામ તા.જી. મોરબી વાળાએ પોતાના કબ્જામાં વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ ઈંગ્લીશ દારૂની બોટલ નંગ -૫ કિં રૂ.૧૮૭૫ ના મુદ્દામાલ સાથે મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img