મોરબીમાં આગામી રવિવારે માતૃ વંદના સન્માન સમારોહનું આયોજન

ઇન્ટરનેશનલ હુમાન રાઈટ્સ એસોસિએશન તથા સેતુબંધ ફોઉન્ડેશન મોરબીના ઉપક્રમે
” માતૃ પિતૃ વંદના સન્માન સમારોહ ” નું આયોજન કરવામાં આવ્યું કે જેમાં સંતાન માં એક જ દીકરી ધરાવતા પરિવારો નું સેવા ભાવ તથા તેજસ્વી તારલાઓનું સન્માન કરવા માં આવશે .તેવું ઇન્ટરનેશનલ હુમાન રાઈટ્સ એસોસિએશન જનરલ સેક્રેટરી કાંતિલાલ બાવરવા દ્વારા જણાવવામાં આવ્યું છે

સન્માન સમારોહ કાર્યક્રમ ની રૂપ રેખા

તારીખ 29-05-2022 ના રવિવાર ના દિવસે 8 સવારે 08:30 કલાકે .

સ્થળ : પટેલ સમાજ વાડી, મોરબી – રાજકોટ હાઈવે , શકત શનાળા, તા.જી. મોરબી

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img