મોરબીમાં ઈંગ્લીશ દારૂની 30 બોટલો સાથે એક ઈસમ ઝડપાયો

મોરબી: મોરબીમાં યમુનાનગર હનુમાનજીના મંદિર પાછળ રોડ પરથી ઈંગ્લીશ દારૂની ૩૦ બોટલો સાથે એક ઈસમને મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ઝડપી પાડયો છે.

મળતી માહિતી મુજબ મોરબીમાં યમુનાનગર હનુમાનજીના મંદિર પાછળ રોડ પરથી આરોપી જીજ્ઞેશભાઇ ઉર્ફે જીગો રોહીતભાઈ ચાવડા (ઉ.વ.૩૫) રહે. યમુનાનગર શેરી નં-૨ મોરબી વાળાને ઈંગ્લીશ દારૂની બોટલ નંગ -૩૦ કિં રૂ.૧૨૦૦ ના મુદ્દામાલ સાથે મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img