મોરબીમાં ઈંગ્લીશ દારૂની બોટલ સાથે એક ઝડપાયો

મોરબી : મોરબીના નજરબાગ રોડ પરથી ઈંગ્લીશ દારૂની બોટલ સાથે એક ઈસમને મોરબી સીટી બી ડીવીજન પોલીસે ઝડપી પાડયો છે.

મળતી માહિતી મુજબ મોરબીના સામા કાંઠે આવેલ નજરબાગ રોડ ઉપરથી આરોપી ઋષિરાજસિંહ રણજીતસિંહ પરમાર (ઉ.વ.૨૯) રહે. ગાયત્રીનગર સ્કુલવાળી શેરી વાવડી રોડ મોરબી વાળાને ઈંગ્લીશ દારૂની બોટલ કિં રૂ.૪૦૦ ના મુદ્દામાલ સાથે મોરબી સીટી બી ડીવીજન પોલીસે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img