મોરબીમાં ઈંગ્લીશ દારૂની બોટલ સાથે એક ઝડપાયો

મોરબી: મોરબીના નવા ડેલા રોડ રાવલ શેરી પાસેથી ઈંગ્લીશ દારૂની બોટલ સાથે એક ઈસમને મોરબી સીટી એ ડીવીજન પોલીસે ઝડપી પાડયો છે.

મળતી માહિતી મુજબ મોરબીના નવા ડેલા રોડ રાવલ શેરી નજીક આરોપી મિલનભાઈ ભીખાભાઈ મેવાડા (ઉ.વ.૨૪) રહે. મોરબી નવા ડેલા રોડ શેરી તા.જી. મોરબી વાળાને ઈંગ્લીશ દારૂની બોટલ નંગ -૧ કિં રૂ.૩૭૫ ના મુદ્દામાલ સાથે મોરબી સીટી એ ડીવીજન પોલીસે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img