Friday, March 29, 2024

મોરબીમાં કલેકટર બંગલા સામે મોબાઈલની દુકાન નજીકથી બાઈકની ઉઠાંતરી

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_img

મોરબી: મોરબીમાં કલેકટર બંગલા સામે શ્રી રામ ટેલીકોમ મોબાઈલની દુકાન નજીકથી અજાણ્યા ઈસમો બાઈક ચોરી કરી લઇ ગયા હોવાની મોરબી સીટી એ ડીવીઝન પોલીસ મથકે ફરીયાદ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ દેવજીભાઈ અનીલભાઈ સનાલીયા (ઉ.વ.૨૮) રહે. જીવરાજપાર્ક એમ. એસ. સાયન્સ કોલેજ પાછળ ભડીયાદ રોડ મોરબી -૨ વાળાએ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા. ૨૮-૧૧-૨૦૨૨ ના રોજ કોઇપણ વખતે અજાણ્યા આરોપીએ ફરીયાદીનુ બ્લેક કલરનુ હીરો સ્પ્લેન્ડર પ્લસ મોટરસાયકલ રજીસ્ટર નં- GJ-03-HB-3433 જેના મોડલ સને-૨૦૧૪ કિ.રૂ.૧૫,૦૦૦/- વાળુ મોટર સાઇકલ (જંગમ મિલ્કત) પરવાનગી વગર કે સહમતી વગર
પાર્ક કરેલ તે જગ્યાએથી ખસેડી ચોરી કરી લઈ ગયા હોવાની ભોગ બનનાર દેવજીભાઈએ અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ આઇ.પી.સી. કલમ-૩૭૯ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર