મોરબીમાં ભક્તિ નગર બાયપાસ નજીક જુગાર રમતા ૩ ઝડપાયા

મોરબીના બાયપાસ નજીક જુગાર રમાતો હોવાની બાતમીને આધારે સિટી એ ડિવિઝન પોલીસે દરોડો પાડી ત્રણ ઇસમોને જુગાર રમતા રંગે હાથ ઝડપી પાડયા હતા.

આ અંગેની પ્રાપ્ત માહિતી અનુસાર મોરબીના શનાળા ગામ નજીક મુરલીધર હોટલ પાછળ આરોપી ભુપત નાગજીભાઇ વિકાણી, પપ્પી નાગજીભાઇ વિકાણી અને જગદીશ હેમાભાઇ પરમાર જુગાર રમતા પોલીસની નજરે ચડી જતા તેને પોલીસે ઝડપી પાડી રોકડ રકમ રૂ,૫૧૫૦ નો મુદામાલ કબજે કરવામાં આવ્યો હતો તો આરોપી ભુપત અને પપ્પી દારૂ પીધેલી હાલતમાં મળી આવતા પોલીસે બંને સામે પ્રોહીબીશન હેઠળ પણ ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે નો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img