Sunday, May 19, 2024

મોરબીમાં મહેન્દ્રનગર ચોકડી નજીક જુગાર રમતા ચાર પત્તાપ્રેમી ઝડપાયા

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_img

મોરબી: મોરબીમાં મહેન્દ્રનગર ચોકડીના બાજુમાં પુજારા ટેલીકોમ પાછળ જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા ચાર પત્તાપ્રેમીને મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ઝડપી પાડયા છે.

મળતી માહિતી મુજબ મોરબીમાં મહેન્દ્રનગર ચોકડીના બાજુમાં પુજારા ટેલીકોમ પાછળ જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા આરોપી હીરાભાઇ બચુભાઇ ધામેચા રહે- શીતળામા વિસ્તાર મહેંદ્રનગર મોરબી-૨, મુનાભાઇ ભુપતભાઇ કુરીયા તથા અફજલ ઇદરીસ સેખ રહે બંને કાંતીનગર માળીયા ફાટક પાસે મોરબી-૨ અને રાજેશભાઇ જીવણભાઇ પુરલીયા રહે—વિધ્યુતનગના ગેટ પાસે મોરબી-૨ વાળાને રોકડ રકમ રૂ.૧૦,૭૦૦ નાં મુદામાલ સાથે મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર