મોરબીમા ઈંગ્લીશ દારૂની 3 બોટલ સાથે એક ઝડપાયો

મોરબી: મોરબી વીસીપરા મેઈન રોડ પરથી ઈંગ્લીશ દારૂની ૩ બોટલ સાથે એક ઈસમને મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ઝડપી પાડયો છે.

મળતી માહિતી મુજબ મોરબી વીસીપરા મેઈન રોડ પરથી આરોપી નિઝામભાઈ યુનુસભાઈ દાવલીયા રહે. ફુલછાબ કોલોની, વીસીપરા મોરબી વાળા ગેરકાયદેસર રીતે વેચાણ કરવાના ઈરાદાથી પોતાના કબ્જામાં રાખેલ ઈંગ્લીશ દારૂની બોટલ નંગ-૩ કિં રૂ.૯૦૦ ના મુદ્દામાલ સાથે મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img