મોરબી આમરણ ખાતે રામા મંડળ નું આયોજન કરવામાં આવ્યું છે

મોરબી : તારીખ 11/5/2022ને બુધવારના રોજ મુ.આમરણ, ડાયમંડ નગર ખાતે આમરણ ગૌશાળા નાં લાભાર્થે રામામંડળ રમાશે. ચિકાણી પરિવાર દ્વારા રામામંડળ રમાડવાનું આયોજન કરવામાં આવ્યું છે. નકલંક નેજાધારી તોરણીયાનુ રામામંડળ નિહાળવા સર્વે ધર્મપ્રેમીઓને અનુરોધ કરાયો છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img