મોરબી : ક્રિકેટ મેચ પર ઓનલાઇન સટ્ટો રમતા બે શખ્સો ઝડપાયા, એકની શોધખોળ

મોરબી: મોરબીમાં જુગારી માટે હવે સિઝન ખુલ્લી હોય તેવું જણાઈ રહ્યું છે હાલ ક્રિકેટ આઈ.પી.એલ શરૂ છે ત્યારે લાઈનગુરુ ઓનલાઇન એપ્લિકેશન પર મેચ પર પંજાબ રાજસ્થાન પર જુગાર રમી રહ્યા હોવાની બાતમીના આધારે પોલીસે વાવડી રોડ જનક નગર નજીક થી બે શખ્સોને ઝડપી પાડ્યા હતા જેમાં ભાર્ગવ ભાઈ જયેશભાઇ મકવાણા ધંધો ગેરેજ (2) મુકેશભાઈ ઠાકરશી ભાઈ પટેલ (30) પંચાસર રોડ ઉમા રેસિડેન્સી વાળાને ઝડપી મોબાઈલ.રોકડ સહિત 45,300 નો મુદામાલ ઝડપી પાડ્યો હતો વધુ પૂછપરછ દરમિયાન રાજકોટ ના જયદીપ રાચ્છનું નામ ખુલતા તેને ઝડપી પાડવા ચક્રોગતિમાન કર્યા હોવાનું જાણવા મળ્યું છે

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img