Friday, March 29, 2024

મોરબી જિલ્લાના ટુ વ્હીલર,ફોર વ્હીલર,થ્રી વ્હીલર વાહનોના પસંદગીના નંબર માટે ઓનલાઇન અરજી કરી શકાશે

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_img

મોરબીના ટુ વ્હીલર માટે GJ36 AH સીરીઝના નંબર માટેની ટેન્ડર પ્રક્રિયા તા. ૦૯/૦૩/૨૦૨૩ થી શરૂ થનાર છે.તા. ૦૯/૦૩/૨૦૨૩ થી તા. ૨૦/૦૩/૨૦૨૩ સુધી અરજદાર www.parivahan.gov.in/fancy પર ઓનલાઈન અરજી કરી શકશે. તા. ૨૦/૦૩/૨૦૨૩ થી તા. ૨૨/૦૩/૨૦૨૩ સુધી બીડીંગ પ્રોસેસ રહેશે તથા તા.૨૨/૦૩/૨૦૨૩ના રોજ ઓક્શનનું પરિણામ www.parivahan.gov.in/fancy પર જાહેર કરવામાં આવશે. મોટર વાહનના ઈ-ફોર્મ ઓક્શનના પરિણામ જાહેર થયેથી દિવસ ૫ (પાંચ) માં એઆરટીઓ કચેરી મોરબી ખાતે રજૂ કરવાના રહેશે. પસંદગીના નંબર મેળવવા ઇચ્છતી વ્યક્તિઓએ કાર્યવાહી કરવા સહાયક પ્રાદેશિક વાહનવ્યવહાર અધિકારીની યાદીમાં જણાવાયું છે

મોરબીના થ્રી વ્હીલર માટે GJ36-W સીરીઝના નંબર માટેની ટેન્‍ડર પ્રક્રિયા તા.૦૯/૦૩/૨૦૨૩ થી શરૂ થનાર છે. તા. ૦૯/૦૩/૨૦૨૩ થી તા.૧૭/૦૩/૨૦૨૩ સુધી અરજદાર www.parivahan.gov.in/fancy પર ઓનલાઈન અરજી કરી શકશે. તા.૧૭/૦૩/૨૦૨૩ થી તા.૧૯/૦૩/૨૦૨૩ સુધી બીડીંગ પ્રોસેસ રહેશે તથા તા.૧૯/૦૩/૨૦૨૩ ના રોજ ઓક્શનનું પરિણામ www.parivahan.gov.in/fancy પર જાહેર કરવામાં આવશે. મોટર વાહનના ઈ-ફોર્મ ઓક્શનના પરિણામ જાહેર થયેથી દિવસ ૫ (પાંચ) માં એઆરટીઓ કચેરી મોરબી ખાતે રજૂ કરવાના રહેશે. પસંદગીના નંબર મેળવવા ઇચ્છતી વ્યક્તિઓએ કાર્યવાહી કરવા સહાયક પ્રાદેશિક વાહનવ્યવહાર અધિકારીની યાદીમાં જણાવાયું છે.

તેમજ ફોર વ્હિલ માટે GJ36 AJ સીરીઝના નંબર માટેની ટેન્‍ડર પ્રક્રિયા તા. ૦૯/૦૩/૨૦૨૩ થી શરૂ થનાર છે. તા. ૦૯/૦૩/૨૦૨૩ થી તા. ૨૧/૦૩/૨૦૨૩ સુધી અરજદાર www.parivahan.gov.in/fancy પર ઓનલાઈન અરજી કરી શકશે. તા. ૨૧/૦૩/૨૦૨૩ થી તા. ૨૩/૦૩/૨૦૨૩ સુધી બીડીંગ પ્રોસેસ રહેશે તથા તા. ૨૩/૦૩/૨૦૨૩ ના રોજ ઓક્શનનું પરિણામ www.parivahan.gov.in/fancy પર જાહેર કરવામાં આવશે. મોટર વાહનના ઈ-ફોર્મ ઓક્શનના પરિણામ જાહેર થયેથી દિવસ ૫ (પાંચ) માં એઆરટીઓ કચેરી મોરબી ખાતે રજૂ કરવાના રહેશે. પસંદગીના નંબર મેળવવા ઇચ્છતી વ્યક્તિઓએ કાર્યવાહી કરવા સહાયક પ્રાદેશિક વાહનવ્યવહાર અધિકારીની યાદીમાં જણાવાયું છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર