મોરબી નીવાસી દિપકભાઈ મોતીભાઈ બાવરવાનુ દુઃખદ અવસાન

મોરબી: મોરબી નીવાસી ગં. સ્વ. અર્ચના બેનના પતિ (મોં. ૯૮૨૫૮૨૪૫૯૨) તથા હિરેનભાઇ કાન્તિભાઈના સસરા તથા ખુશ્બુ હિરેનભાઇ કાવરના પિતા અને અનિલભાઈ મોતીભાઈ બાવરવા, પંકજભાઈ મોતીભાઈ બાવરવા, ઠાકરશીભાઈ નથુભાઈ બાવરવા તથા કાન્તીલાલ ધરમશીભાઈના ભાઇ તેમજ મોહનભાઈ નરસીભાઈ ઝાલરીયાના જમાઈ (૯૨૭૪૮૨૩૭૨૩) તથા સંદીપભાઈ મોહનભાઈ ઝાલરીયાના (સાળા) દિપકભાઈ મોતીભાઈ બાવરવાનુ તા. ૦૩-૧૦-૨૦૨૩ ને મંગળવારના રોજ અવસાન પામેલ છે પ્રેભુ તેમના દિવ્ય આત્માને શાંતિ આપે એજ પ્રાર્થના.

લૌકિક પ્રથા બંધ રાખેલ છે.

-: સદગત બેસણું:- ( નોંધ સસરા પક્ષનું બેસણું સાથે રાખેલ છે)

તારીખ -૦૫-૧૦-૨૦૨૩, ને ગુરૂવારના રોજ સમય: સવારે ૮:૦૦ થી ૧૦:૦૦ કલાકે સ્થળ તેમના નિવાસ સ્થાને લોટસ -૧૫૮ A-4 ૧૦૨, રવાપર – ઘુનડા રોડ, ક્રિષ્ના સ્કુલની સામે, મોરબી ખાતે રાખેલ છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img