Thursday, March 28, 2024

મોરબી: પંચાસર રોડના ખુણા નજીકથી બીયર ટીન સાથે એક ઈસમ ઝડપાયો 

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_img

મોરબી: મોરબીના પંચાસર રોડના ખુણા નજીકથી બિયર ટીન નંગ -૨ સાથે એક ઈસમને મોરબી સીટી એ ડીવીજન પોલીસે ઝડપી પાડયો છે.

મળતી માહિતી મુજબ મોરબીના પંચાસર રોડના ખુણા નજીક આરોપી સબીર આદામભાઈ સેડાત (ઉ.વ.૩૫) રહે. મહેન્દ્રપરા શેરી નં -૧૪ મોરબી વાળાને બિયર ટીન નંગ -૨ કિં રૂ.૨૦૦ ના મુદ્દામાલ સાથે મોરબી સીટી એ ડીવીજન પોલીસે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર