Monday, May 25, 2026

મોરબી માંથી દારૂની બોટલ સાથે એક પકડાયો

રબી સિટી એ ડિવિઝન પોલીસે માધાપરના ઝાપા નજીકથી હિતેશભાઇ ઉર્ફે મોઢીયો ચંદ્રકાન્તભાઇ ધોળકીયા, રહે.નવાડેલા રોડ અશોક પાન પાસે વાળાને વિદેશી દારૂની એક બોટલ કિંમત રૂપિયા 300 સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ અન્વયે કાર્યવાહી કરી હતી.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img