Monday, April 29, 2024

મોરબી: સગીરા નું અપહરણ કરનાર શખ્સ ઝડપાયો

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_img

મોરબીમાં રહેતી સગીરાને અજાણ્યો શખ્સ ભગાડી જવાના પેચીદા કિસ્સામાં મોરબી સીટી એ ડિવિઝન પોલીસે ટેક્નિકલી ટીમની મદદથી આ શખ્સને ઝડપી લઈ ભોગ બનનાર સગીરાને પણ શોધી કાઢી હતી.

સીટી એ ડિવિઝન પોલીસ મથક વિસ્તારમાંથી સગીરાને અજાણ્યો શખ્સ ભગાડી ગયા અંગેની ફરિયાદ નોંધાતા સીટી એ ડિવિઝન પોલીસે તપાસ કરતા ઇન્સ્ટાગ્રામના માધ્યમથી ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપારડી જીઆઈડીસીમાં રહેતો શાહરુખ ઉર્ફે રવિ નરેશભાઈ જોગી નામનો શખ્સ સગીરાને ઉઠાવી ગયો હોવાનું ખુલતા તાકીદે આ શખ્સનું પગેરું દબાવી પોલીસે ભોગ બનનાર સગીરાને શોધી કાઢી આ શખ્સને દબોચી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર