મોરબી: G.E.B ની બેદરકારીના ભોગ ત્રણ આખલા બન્યા !

મોરબી મહેન્દ્રનગર ચોકડી નજીક ત્રણ આખલા નો આંતરિક ડખો અને G.E.B ની બેદરકારીએ એક સાથે ત્રણ આખલાનો ભોગ લીધો

મોરબીમાં સામાન્ય વરસાદ ના કારણે મહેન્દ્રનગર ચોકડી નજીક આવેલ ટી.સી માં શોર્ટ સર્કિટ હતું જે દરમિયાન ત્રણ આખલા વચ્ચે યુદ્ધ ખેલાયું ને ટી.સી ને અડકી જતા ત્રણેય આખલા નું મોત થયું હતું ..અગાઉ આજ રીતે રવાપર નજીક ભેંસ પણ ટી.સી નજીક પસાર થતા શોર્ટ લાગવાના કારણે મોત નીપજ્યું હતું..ત્યારે વરસાદ દરમિયાન G.E.B ની પ્રાથમિક ફરજ છે ધ્યાન આપીને મરામત કરીને કોઈ જાનહાની ન થઈ તે ધ્યાન આપવું પડે …આજે મૂંગા પશુ હતા આવતીકાલે કોઈ માનવ જિંદગી પણ જોખમ માં ન મુકાય તે માટે વીજ અધિકારી તાકીદે પગલાં લે તેવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img