સાર્થક વિધામંદિર પરિવાર ના વિધાર્થીઓ ની ફરી એક વખત રાજ્યકક્ષાએ પસંદગી

ગુજરાત સરકાર તેમજ ગુજકોસ્ટ ગાંધીનગર દ્વારા આયોજિત જિલ્લા કક્ષાએ યોજાયેલ સ્ટેમ ક્વિઝ માં મોરબી ના 10 વિધાર્થીઓ ની રાજ્યકક્ષા માટે પસંદગી થયેલ

જેમાં સાર્થકવિધામંદિર ની ધોરણ-9 ની બે વિધાર્થીની ઓ ગણાત્રા હેતવી રાજેશભાઇ અને મેહતા જીનાલી કલ્પેશભાઈ રાજ્યકક્ષા માટે પસંદગી પામેલ છે જે બદલ શાળા પરિવાર દ્વારા અભિનંદન પાઠવવ‍ામાં આવ્યા છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img