હળવદમાં યુવાને ઝેરી દવા ગટગટાવી

હળવદ: હળવદ ગામની સીમમાં અમુબેન ભરવાડની વાડીમાં ધુની મગજના યુવાને ઝેરી દવા પી લેતા મોત નિપજ્યું હોવાનું જાણવા મળ્યું છે.

મળતી માહિતી મુજબ મુળજીભાઇ વિભાભાઇ શેખાણી ઉવ ૩૫ રહે. હળવદ અમુબેન ભરવાડની વાડીએ તા હળવદ મુળ રહે.ઘ્રાગંઘ્રા રેલ્વે સ્ટેશન રોડ વાળો ધુની મગજનો હોય અને એકલાવાયુ જીવન જીવતો હોય અને અગાઉ પર બે વાર ઝેરી દવા પી મરી જવાના પ્રયત્ન કરેલ હોય અને પોતાની જાતેથી ઝેરી દવા પી જતા મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે હળવદ પોલીસે અકસ્માતે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img