હળવદ કવાડિયા ના પાટીયા પાસે ગંભીર અકસ્માત

હળવદમાં આજે સુખપર નજીક અકસ્માત થતા રોડને વન વે કરવામાં આવ્યો હતો જેના પગલે કવાડિયાના પાટિયા પાસે પુરઝડપે આવતા ટ્રાવેલ્સ તેમજ ટ્રક વચ્ચે અકસ્માત થતાં નવ થી વધુ લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી

જેને તાત્કાલિક અસરથી હોસ્પિટલ રીફર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી તેમજ અકસ્માતના પગલે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા ગંભીર અકસ્માતમાં ગંભીર ઈજાગ્રસ્તોને સંખ્યા હજુ પણ વધુ થઈ શકે છે ગંભીર ઈજાઓ પહોંચનાર ને સારવાર અર્થે તાત્કાલિક સરકારી હોસ્પિટલ તેમજ અલગ અલગ હોસ્પિટલ ખાતે રીફર કરવાની કામગીરી એમ્બ્યુલન્સ મારફત કરવામાં આવી રહી છે

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img