હળવદ કિસાન ઉન્નતિ કાર્યક્રમ યોજાયો હળવદ શહેરમાં આત્મનિર્ભર પ્રોજેક્ટ

ઉદ્યોગ સાહસિકતા વિકાસ કિસાન ઉન્નતિ તાલીમ કાર્યક્રમ યોજાયો હતો

જેમાં મુખ્ય મહેમાનો શ્રી રણછોડભાઈ દલવાડી મહામંત્રી મોરબી જિલ્લા ભાજપ કેતનભાઇ દવે, પ્રમુખ શહેર ભાજપ હળવદ રમેશભાઈ પટેલ, નગરપાલિકા પ્રમુખ હળવદ ઉર્વશી બેન પંડ્યા, મહિલા મોરચાના પ્રભારી ભાવનાબેન પટેલ, પ્રમુખ મહિલા મોરચા મોરબી જિલ્લાના જોસના બેન, હળવદ શહેર મહિલા મોરચા વિજયભાઈ રાવલ, સામાજિક કાર્યકર જીતેન્દ્રભાઈ રાઠોડ, હળવદ શહેર મહામંત્રી ભાજપ હાજર રહ્યા હતા,આ કાર્યક્રમમાં ફણીધર તરફથી જીનલભાઈ શાહ, સાહિલ ભાઈ પટેલ, રાજુભાઈ રાવલ હાજર રહ્યા હતા આ કાર્યક્રમ સફળ બનાવવામાં પ્રદીપસિંહ રાણા, વિજયભાઈ રાવલ, યજ્ઞ દત્ત રાવલ, નિર્મળાબેન રાવલ, ધવલભાઇ કારીયા આ કાર્યક્રમ સફળ કરેલ

રવિ પરીખ હળવદ

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img