હળવદ તાલુકાના ચાડધ્રા ગામની નદીમાં રેતી ચોરી કરતા ડમ્પર અને હિટાચી મશીન ઝડપાયું

હળવદ પોલીસ અને ખાણ ખનીજ ખાતાનું સંયુક્ત ઓપરેશન

હળવદ પંથકમાં છેલ્લા કેટલાક સમયથી રેતી ચોરીનો કારોબાર બૈફામ ફુલ્યો ફાલ્યો તયારે હળવદ પોલીસ અને ખાણ ખનિજ વિભાગ દ્વારા હીટાચી મશીન ડમ્પર સહીત ૩૦ ટન રેતી સહીત ૩૨ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો ખાણ ખનિજ વિભાગ એ હીટાચી મશીન ડમ્પર સહિતનો મુદ્દામાલ સીઝ્ કરી હળવદ પોલીસને સોંપ્યો હતો ત્યાર બાદ આગળ ની કાર્યવાહી હાથ ધરી ત્યારે રેતમાફીયાઓ માં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો

રવી પરીખ હળવદ

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img