Sunday, May 19, 2024

હળવદ વિસ્તારમાં થયેલ બાઈક ચોરીના ગુનાનો ભેદ ઉકેલી એક ઇસમને મોરબી ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડયો

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_img

હળવદ: પોકેટકોપ એપની મદદથી હળવદ વિસ્તારમાં થયેલ મોટરસાયકલ ચોરીના ગુનાનો ભેદ ઉકેલી એક ઇસમને મોરબી ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડયો છે.

મોરબી એલ.સી.બી. સ્ટાફને ખાનગીરાહે બાતમી મળેલ કે, ચોરી કે છળકપટથી મેળવેલ નંબર પ્લેટ વગરના સ્પ્લેન્ડર પ્લસ મોટરસાયકલ સાથે એક ઇસમ હળવદની મોરબી ચોકડી ખાતેથી નિકળનાર છે જેથી હળવદ મોરબી ચોકડી ખાતે વોચ ગોઠવેલ તે દરમ્યાન રાજેશ નાગરભાઇ સાપરા કોળી ઉવ-૨૫ ધંધો- મોટરસાયકલ રીપેરીંગ ગેરેજ રહે. મોડેલ સ્કુલ પાછળ,હળવદ તા. હળવદ જિ. મોરબી વાળો નંબર પ્લેટ વગરના સ્પ્લેન્ડર પ્લસ મોરટસાયકલ સાથે મળી આવતા તેને રોકી તેની પાસે મોટરસાયકલને લગતા કાગળો તથા આધાર પુરાવા માંગતા નહી હોવાનું જણાવતા ઈસમની વધુ સઘન પુછપરછ કરી મોટરસાયકલ હસ્તગત કરી પોકેટકોપ એપ્લીકેશનની મદદથી એન્જીન ચેસીસ નંબર ઉપરથી વાહન સર્ચ કરતા મોટર સાયકલ હળવદ લક્ષ્મીનરાયણ ચોક પાસેથી ચોરી થયેલ હોવાનું જણાઇ આવેલ જે અંગે હળવદ પોલીસ સ્ટેશન ખાતે એ પાર્ટ IPC કલમ-૩૭૯ મુજબનો ગુના રજીસ્ટર થયેલ હોય જે મળી આવેલ ઇસમને હસ્તગત કરી તેની પાસેથી મળી આવેલ મોટર સાયકલ કિ. રૂ. ૩૦,૦૦૦/- ના કબ્જે કરી આગળની કાર્યવાહી અર્થે હળવદ પોર્લીસ સ્ટેશનને સોંપવામાં આવેલ છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર