મોરબી જિલ્લા પોલીસ દ્વારા એન્ટી ડ્રગ્સ સેમિનાર યોજવામાં આવ્યો હતો. જેમાં વિદ્યાર્થીઓને ડ્રગસ અને અન્ય નશીલા પદાર્થો થી થતી હાની તેમજ કેટલું નુકસાનકારક છે તેની માહિતી આપી હતી. ઉપરાંત શા માટે દરેક વ્યક્તિએ નસિલા પદાર્થોથી દૂર રહેવું જોઈ છે.
જિલ્લા પોલીસ દ્વારા આર્ટસ કોલેજ તેમજ મોરબી ખાતે આવેલ રાંદલ સ્કૂલમાં એન્ટી ડ્રગસનો સેમિનાર યોજી વિદ્યાર્થીઓ ને તે અંગે જાગૃત કરવામાં આવ્યા હતા. તેમજ ડ્રગસ ના દુષણ વિરૂદ્ધ આપણી ફરજ અંગે પણ માહિતગાર કરવામાં આવ્યા હતા. ત્યારે આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ તેમજ જે તે શાળા કોલેજના શિક્ષકો અને કર્મચારીઓ હાજર રહ્યા હતા.
કુખ્યાત આરોપી ભાવેશ ઝીલિયા સામે સરખેજ પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. સરખેજ પોલીસે ભાવેશ ઝીલિયા સામે પાસા હેઠળ કાર્યવાહી કરીને તેને ભુજની જેલમાં મોકલી દીધો છે. ભાવેશ ઝીલિયા વિરુદ્ધ પોલીસ ચોપડે 15થી વધુ ગુના નોંધાયેલા હોવાનું સામે આવ્યું છે. સરખેજમાં નોંધાયેલા ગુનાને લઈને પોલીસે તેની સામે પાસાની કાર્યવાહી...
સાબરકાંઠા: પ્રાંતિજ તાલુકાના લીમલા ગામ નજીક એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં સ્વિફ્ટ કારની પાછળની સીટમાંથી બેંક મેનેજર ભરત ચૌધરીની લોહીલુહાણ લાશ મળી આવી છે. તેઓ ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના બાલવા ગામના વતની અને IIFL ફાઇનાન્સ બેંકમાં મેનેજર તરીકે ફરજ બજાવતા હતા.
પ્રાથમિક માહિતી મુજબ, ભરતભાઈ (ઉંમર 42)ની ગળાના...
સુરત: ચંદ્રશેખર આઝાદ બ્રિજ પર બિલ્ડર અને જમીન દલાલ ફૈઝલ ઝકરીયા હસન ફટ્ટાની ઘાતકી હત્યાના કેસમાં ચોકબજાર પોલીસે તપાસ તેજ કરી છે. ઘટનાસ્થળ અને આસપાસના CCTV ફૂટેજની તપાસ દરમિયાન પોલીસે ભાઠેના વિસ્તારમાં રહેતા બે શખ્સની ઓળખ કરી હોવાનું સામે આવ્યું છે. પોલીસ બંનેના ઘરે પહોંચી હતી, પરંતુ પોલીસ આવે...