CM ભૂપેન્દ્રભાઈ પટેલ બાદ સાંસદ મોહનભાઈ કુંડારીયાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ

થોડી કલાક પહેલા જ CM ભૂપેન્દ્રભાઈ પટેલનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોવાની ખબર આવી હતી. બાદ રાજકોટના સાંસદ મોહનભાઈ કુંડારીયાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

થોડા સમય પહેલા સ્પેન થી પરત ફર્યા બાદ સાંસદ મોહનભાઈ કુંડારીયાએ કોરોના રિપોર્ટ કરાવ્યો હતો. ત્યારે તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. બાદ તેઓ હાલ સેલ્ફ આઇસોલેસન માં છે. હાલ તેઓની તબિયત સારી હોય તેમજ સેલ્ફ આઇસોલેસનમાં માત્ર ૩ દિવસ જ બાકી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img