મોરબીના ગ્રામ્ય વિસ્તારમાંથી સગીરાનું અપહરણ કરનાર ઈસમ પકડાયો

મોરબીના સામાકાંઠાના ગ્રામ્ય વિસ્તારમાંથી એક ઈસમ સગીરાને લલચાવી ફોસલાવીને અપહરણ કરી ગયેલ હોઈ જે બાબતની ફરિયાદ મોરબી બી ડિવિઝન પોલીસ મથકમાં નોંધાઈ હતી. ત્યારે પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી ત્યારે પોલીસ દ્વારા અપહરણ કરી જનાર ઈસમને પકડી પાડવામાં આવ્યો છે.

તારીખ ૧૩-૫ ના રોજ એક ઈસમ સામાકાંઠા ના ગ્રામ્ય વિસ્તારમાંથી એક સગીરાને અપરણ કરી લઈ ગયેલ હોય ત્યારે પોલીસ દ્વારા આ કામના અપરાધી તરંગગિરિ ધર્મેન્દ્રગિરિ મેઘનાથીની અટકાયત કરવામાં આવી છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img