મોરબી જિલ્લા સાર્વત્રિક મેઘમહેર. ક્યાંક ધોધમાર તો ક્યાંક ઝાપટાં.

મોરબી જિલ્લામાં આજ બપોરના સમય થી ધીમી ધારે વરસાદ શરૂ થયો હતો. તમામ તાલુકામાં વરસાદ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. ત્યારે તાલુકા વાઈઝ વરસાદની વાત કરો એ તો,

મોરબી જિલ્લા ટંકારા તાલુકામાં ૨૨ મીમી વરસાદ નોંધાયો છે. માળિયા તાલુકામાં ૮ મીમી વરસાદ નોંધાયો છે. વાંકાનેર તાલુકામાં ૧૧ મીમી વરસાદ નોંધાયો છે. ત્યારે બીજી તરફ મોરબી તાલુકા તેમજ હળવદ તાલુકામાં વરસાદ ના ઝાપટાં થયા છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img